સ્વાવલંબન

  • 5.2k
  • 1
  • 1.6k

શુ સ્વાવલંબન એક પ્રક્રિયા છે કે પછી આપણી સ્વીકારવૃત્તિ કે પછી કોઈ મનુષ્ય ની આવડત? અમૃતા એક શાંત અને સુંદર છોકરી. પરંતુ, જે સ્વાવલંબી નથી. એ ખરેખર ખૂબ જ સુંદર છે અને એની સારી સહેલી વિશ્વા… બન્નેની વચ્ચે અપાર મૈત્રી, સંપૂર્ણ સ્વીકાર અને ખુલ્લા દિલ્હી મોહબ્બત…. પરંતુ અમૃતા હંમેશા નાની-નાની વસ્તુઓ માટે વિશ્વાસ ઉપર ડિપેન્ડન્ટ રહેતી હતી. જેમ કે કોઈ વસ્તુ જોઈતી હોય પણ એને લાવી આપવાનું કામ હંમેશા વિશ્વાને. અને વિશ્વા, એની બધી ઇચ્છા પૂરી કરતી. એને સમજાવતી એની સંભાળ લેતી. અમૃતાને હોટલમાં ખાવાનું ગમતું પણ ઓર્ડર આપવાનો ન ગમતું. એટલે વિશ્વા એની પસંદનું ખાવાનું મંગાવી