એક હરિયાળો પ્રવાસ - 1

  • 5.5k
  • 2.2k

થોડા સમય પહેલા મે એક એવી સફર કરીકે જેના વિષે જે સંભાળ્યું હતું , લોકો ના જે ફોટા જોયા હતા, જે ગૂગલે બતાવ્યુ હતું તેમાં અને મે જે અનુભવ્યું એ કઈક અદ્ભુત જ હતું . આમ તો મે સ્કૂલ ના બે-ચાર પ્રવાસ છોડીને હંમેશા પરિવાર સાથે જ જે થોડીક યાત્રા કરી છે એ કરી છે બાકી કાંઇ ખાસ પ્રવાસ મે કર્યા નથી પરંતુ આ મારો પહેલો પરિવાર વિના એકલા પ્રવાસ હતો આમ તો એવું ના જ કહેવાય કારણ કે મારી બહેન તો મારી સાથે જ હતી છતાં પણ અમુક અંશે આ મારો સ્વતંત્ર પ્રવાસ હતો. પ્રવાસ નું સ્થાન હતું