કૃપા - 27

  • 3.1k
  • 1
  • 1.5k

(કૃપા અને ગનીભાઈ ની સગાઈ અમુક જ મહેમાનો ની ના વર્તન થી ખૂબ જ પરેશાન હતો.પણ બધા ની હાજરી માં કૃપા સાથે વાત કરવી શક્ય નહતી.સગાઈ ને અંતે બધા ત્યાંથી ચાલ્યા ગયા.રહ્યા તો ફક્ત કૃપા અને ગનીભાઈ હવે આગળ...) હવે ફાર્મહાઉસ પર ફક્ત કૃપા અને ગનીભાઈ જ હતા. કૃપા તેના રૂમ ની બારી માં ઉભી હતી.ગનીભાઈ બધા ને વિદાય આપી તે રૂમ માં આવ્યા.અને કૃપા ને જોતા જ રહ્યા.કૃપા ના ચેહરા પર એક જાત ની ખુમારી દેખાતી હતી. તેને કૃપા ને પોતાની પાસે બોલાવી અને બેસાડી.કૃપા તેમની નજીક તેમના પગ પાસે જ બેઠી.ગનીભાઈ તો તેના પર ઓળઘોળ થઈ