એ..કોણ..??

  • 2.9k
  • 1.2k

રચના એક આઠ વર્ષ ની નાની બાળ.હજી તો દુનિયા અને દુનિયાદારી થી સંપૂર્ણ અજાણ.ઘર માં એનો નાનો ભાઈ મમ્મી પપ્પા ઉપરાંત ભાભુ ભાઈજી અને દીદી તથા મોટાભાઈ એટલા લોકો રહે.ખૂબ જ મોટા ઘર માં બધા સંપી ને રહે,અને બાળકો વચ્ચે તો એટલો પ્રેમ કે કોઈ કહે જ નહીં કે આ અલગ અલગ માતા ની સંતાન છે.ક્યારેક તો એવું થાય કે બંને દેરાણી જેઠાણી માંથી કોઈ એક બહાર જાય તો બીજી ના સંતાનો પણ એની સાથે જાય એવો પ્રેમ. રચના ના ઘર ની પાછળ મોટો વડલો,જુના જોગી જેવો એ વડલો દિવસે પણ ભયંકર ભાસે,અને રાતે તો ખૂબ જ ડરામણો લાગે.રચના