અને... મને પ્રેમ થઈ ગયો...

  • 5.8k
  • 1.9k

વ્હાલી,. વ્હાલીહેલો,ગભરાઈસ નહિ હાં ! આ પત્ર તારો જ છે તારા માટે માટે જ લેખેલો છે.પણ હવે તું કહીશ કે આમ વ્હાલી સંબોધન તો કોઈક ... પોતાનાં ને કે પ્રેમીઓ. જ.ને કરાય તો પછી.. આ.? પણ ફિકર નોટ કેમ તું મારા માટે પારકી નથી અને તને હું પ્રેમ થી વ્હાલી જ કહું છું અને આતો પાછો પત્ર એટલે બે વાર વાર વ્હાલી સંબોધન કર્યું પણ કોઇ દિવસ નહિ ને આજ પત્ર કેમ તું એમ જ વિચારતી હોઈશ ને? તો તેનો જવાબ છે કે, કદાચ હું તને રૂબરૂ આ વાત ના કરી શકું પણ આ પત્ર દ્વારા હું એ મારા પ્રેમ