The Priest - ( અંતિમ ભાગ )

(12)
  • 3.5k
  • 1
  • 1.6k

બીજી તરફ સેન્ટ્રલ જેલમાં લોરેન્સ સફેદ પાદરીના વસ્ત્રોની જગ્યાએ હવે સફેદ જેલના યુનિફોર્મમાં હતા . એમની આંખો ફરતે ઉજાગરાના કીધે અથવા કદાચ રડવાના લીધે કાળા કુંડાળા થઈ ગયા હતા , બે મહિનામાં જાણે લોરેન્સ કૈક અલગ જ વ્યક્તિ લાગતા હતા ! એમનું વજન પણ ખાસ્સું ઉતરી ગયુ હતુ અને મોઢા પર અચાનક કરચલીઓ દેખાવા લાગી હતી. લોરેન્સ ખૂબ ચિંતામાં રહેવા લાગ્યા હતા , અત્યારે પણ લોરેન્સ કૈક ગહન વિચારમાં પડ્યા હતા ત્યાં અચાનક લોરેન્સના નામની બૂમ પડી " લોરેન્સ.. લોરેન્સ....." પરંતુ લોરેન્સ ક્યાંય અનંત વિચારોના વમળમાં ફસાયેલા હતા . જેલરે આવીને લાકડીથી એમને ઢંઢોડ્યા "લોરેન્સ ... તમને