આઝાદી

  • 3.3k
  • 1
  • 980

ચારેકોર ઉહાપોહ છવાયેલો હતો.ક્યાંક માણસો માતમમાં હતા... તો ક્યાંક માણસોના ટોળાઓ ભાગી રહ્યા હતા...લોકોનો અવાજ આવી રહ્યો હતો તો ,ક્યાંક લોકો પોતાના જીવ બચાવવા માટે આમથી તેમ દોડાદોડી કરી રહ્યા હતા. Bindu Anurag હજુ તો બસ થોડા સમય પહેલાની કે થોડા દિવસો પહેલા ની તો વાત હતી.બધા જ અંગ્રેજી છોડો આંદોલનમાં કેટલાક પૂરજોશથી જોડાઇ ચૂક્યા હતા. અને વિચારી રહ્યા હતા કે બસ હવે આઝાદી મળી ને જ કે મેળવીને જ જંપીશું બસ સમગ્ર દેશમાં એક જ હવાની લહેર લહેરાઈ રહી હતી કે હવે આપણે આઝાદી મેળવીને જંપીશું હવે આપણે આઝાદી ના આ ઉલ્લાસને રાજીખુશીથી મનાવશુ પણ એ મનું આજના દિવસને