એ સ્ક્રીનશોટ

  • 2.9k
  • 1k

બહુ ચંચળ સ્વભાવના ના બન્ને પ્રેમીઓ આજે 5 વર્ષ પછી સોશિયલ મીડિયા ના માધ્યમ થી મળેલા. છોકરો સરસ મજા નો કલાકાર અને છોકરી એટલે નટખટ અને નખરાળી. બન્ને એક બીજાને સમજી અને જાણી ને છુટા પડેલા.પણ આજ 5 વર્ષ પછી બન્ને એક બીજાને મળ્યા.છોકરી એ પેહલા બહુ કોશિશ કરી પેહલા છોકરા ને પાછો લાઈફ માં લઇ આવવા માટે પણ પહેલો સોશ્યલ મીડિયા શું એના મિત્રો અને પરિવાર થી પણ ગાયબ જ હતો ટૂંક માં એ છેલ્લા પાંચ વર્ષ ક્યાં હતો એ કોઈ જાણતું ન હતુ .આતો અચાનક એ છોકરા નું આર્ટવર્ક નું ઇન્ટરવ્યૂ ન્યૂ યોર્ક ટાઇમ્સ માં આવિયુ અને વળી