પરાજકતા

  • 4.1k
  • 1
  • 1.2k

પરાજકતા એક મશહૂર કવિયત્રી લેખિકા જેના કંઈ કેટલાય ફેન હશે. જે ભરપૂર, પ્રેમાળ અને લોકોથી હંમેશા ઘેરાયેલી રહે છે. અને, એનો સ્માર્ટ દેખાવડો અને ચાર્મિંગ હસબન્ડ એટલે કશ્યપ. કશ્યપ એક શાનદાર બિઝનેસમેન. લાખો કરોડોનો બિઝનેસ અને લોકોની અવરજવર. આલીશાન મહેલ જેવું ચાર માળનું મકાન. સવારના નાસ્તાથી લઈને રાતના ડિનર સુધીની આગતા સ્વાગતા. બધી જ વસ્તુઓ હાથમાં મળે. છતાં, પરાજકતાને ક્યારેક ક્યારેક કિચનમાં કામ કર્યા વગર રહેવાય નહીં અને એટલે કશ્યપ એને પૂછે છે “આટલા બધા નોકરો હોવા છતાં તારુ કિચનમાં ઘૂસી રહેવું એ મને હેરાન કરી મૂકે છે. મને ખ્યાલ જ નથી આવતો કે તેને ખરેખર તારું ખાવાનું ભાવે છે કે પછી નોકર ના હાથનું નથી ફાવતું” અને પરાજકતા હસતા હસતા જવાબ