વિદાય

  • 4.1k
  • 1.5k

માન્યું કે દીકરી ની વિદાય વસમી હોઈ શકે,પણ દીકરા ની તો અસહ્ય હોઈ છે..ના ....ના આ અનંત યાત્રા એ નીકળેલા દીકરાની વિદાય ની વાત નથી,વાત તો છે, એ દીકરા ની જે નજર સામે હોઈ ને પણ સાથે ના હોઈ... શુભ જમીન તરફ નજર ઢાળી અને બેઠો હતો,જાણે આસપાસ નું તેને કઈ ભાન જ નહતું,બસ આખો માં એક ઉદાસી અને હોઠો પર ચુપકીદી,બધા ને એ રીતે જોતો તો જાણે કોઈ સાવ અજાણ્યા લોકો વચ્ચે આવી ગયો હોય, * * * * વિશાલ અને વિભૂતિ નું એક માત્ર સંતાન એટલે શુભ... શુભ ખાલી એના માં-બાપ નું સંતાન જ