પ્રેમ ની દિવાળી

  • 2.8k
  • 1
  • 1.1k

દિવાળી એક એવો તહેવાર છે,જે બધા ને ગમતો જ હશે? હા એ જુદી વાત છે કે,દરેક માટે દિવાળી અલગ અલગ યાદો લઈ ને આવે છે..નાના થી મોટા દરેક આ તહેવાર ને લઈ ને ઉત્સાહ માં હોઈ છે..આજે આપણે આવી જ એક દિવાળી ની ખાટી મીઠી યાદો તાજી કરીએ... આમ તો હું દરેક તહેવાર ખૂબ ધામ ધૂમ થી ઉજવું,કેમ કે અમારી વૃંદાવન સોસાયટી માં બધા તહેવાર માં રોનક જ કંઈક અલગ હોય છે.હોળી હોઈ કે દિવાળી,નવરાત્રી કે ઉત્તરાયણ,અમારે દરેક તહેવાર માં આનંદ ની હેલી હોઈ છે.આજે આ દિવાળી પર મને પણ કોઈ ની રાહ છે... જોઈએ કોણ છે એ!...