કળિયુગની સ્ત્રી - ભાગ 4

(22)
  • 5.3k
  • 1
  • 3k

કળિયુગની સ્ત્રી ભાગ-4 બેઇમાનીની બલ્લે બલ્લે અદિતીની ગાડી બંગલાના ગેટમાં પ્રવેશી હતી. મુખ્ય ગેટથી બંગલો ત્રણસો મીટરના અંતરે હતો. બંગલા પાસેના પોર્ચમાં જઇ અદિતીએ ગાડીનો હોર્ન માર્યો. નોકર રામદીન બંગલામાંથી બહાર આવ્યો હતો. "મેડમ, તમારા પિતાજી ચેન્નઇથી આવ્યા છે." કહી રામદીન ગાડી લઇ પાર્કીંગ તરફ મુકવા ગયો અને અદિતી ઘરમાં દાખલ થઇ હતી. અદિતીના પિતા સોફા પર બેસીને છાપું વાંચી રહ્યા હતાં. પિતા પાસે જઇ એણે પિતાને સંબોધીને કહ્યું હતું. "પપ્પા, આમ અચાનક ચેન્નઇથી આવ્યા? મને ફોન કરી દીધો હોત તો ડ્રાઇવરને ગાડી સ્ટેશન પર મોકલી આપી હોત." અદિતીએ એના પિતા સામે જોઇ કહ્યું હતું. "બેટા, મને યેશા અને