જગુ અને રઘુ

  • 4.9k
  • 1.7k

બે છોકરા ઓ રસ્તા પર થી ચાલી ને જઈ રહ્યા હતા બંને ભાઇ જ હતા. એક નું નામ જગુ અને બીજાનું નામ રઘુ.રઘુ આશરે નવ દસ વર્ષ નો હસે જ્યારે જગુ આશરે પંદર સોળ વરસ નો હસે. બને રસ્તા પર ચાલ્યા જતા હતા તેમનાં ચહેરા પરથી બંને ખુશ જણાતા હતા . બંને કોઇ વાત પર હસી રહ્યા હતા અને હસતાં હસતાં રઘુ ને ઉધરસ ચડી જાય છે અને આ ઉધરસ ના કારણે તેને ગળે ડૂમો ભરઈ ગયો અને રઘુ થુંકવા પડે છે છે રઘુ રોડની સાઈટ મા હતો અને તેને થૂંક આવતા એ જલ્દી થી થુંકી દે છે આ થૂંક હજી