કૃપા - 21

  • 3.2k
  • 1
  • 1.5k

(કાનો દરવાજા પાછળ નું રહસ્ય તો જોઈ આવ્યો,પણ એ સાંભળ્યા પછી કૃપા ને ચેન નથી.તે ગમે તે ભોગે તે યુવતી ને મળવા માગે છે.હવે આગળ...) કાના અને કૃપા પાસે આજનો દિવસ હતો એ છોકરી વિશે જાણવાનો.કેમ કે આજે ગનીભાઈ અહીં નથી આવવાનો.એટલે બંને એ એક નવો જ પ્લાન બનાવ્યો. બપોરે જમીને થોડા માણસો તેમના ક્વાર્ટર માં જતા. અને અમુક ચોકીદારી કરતા.જે બહાર હતા તેમની સાથે કાનો વાતું એ ચડ્યો.અને તેના ઘર પરિવાર વિશે વાતું કરી. કૃપા રૂમ માં સુવાનો ડોળ કરતી હતી,તે દરમિયાન બીજા ગુંડા પણ વાતું કરવા આવ્યા.કાના એ તો જાણે ડાયરો જમાવ્યો.થોડીજવાર માં કૃપા ત્યાં આવી.