ચેલેન્જ - 3

(21)
  • 5.1k
  • 1
  • 2.7k

દ્રશ્ય ૩ -" એના ક્લાસ ના મિત્રો એના સ્ટુડન્ટ અને રૂમ ના મિત્રો એક જ વ્યક્તિત્વ દર્શાવે છે તો એમની વાત માં સક જેવું કંઈ નથી."" ઘણું મોડું થયું છે તમે બધા ઘરે જઇ શકો છો કાલે સવારે મારા ઘરે મળીએ...કેસ ને લાગતી બધી માહિતી વિશે ફરી ચર્ચા કરી શું..તમે જઈ શકો છો" શું થયું અજય સર ઘરે જવાના નથી...?"" મારે થોડુંક કામ છે તમે શું કરો છો...?"" કામ પૂરું કરી ને લાલા કાકા ની ચા પીધા વિના ઘરે જવાનું મન નથી થતું..બસ ચા પીને નીકળીએ..."" મારે થોડી તપાસ કરવાની બાકી છે."" પ્રિયા બેન જોડે નથી અવાના..."" ના મે અમને