ચેલેન્જ - 1

(25)
  • 7.1k
  • 4
  • 3.3k

દ્રશ્ય ૧ - આજે અમદાવાદ શહેર માં એક ચોંકાવી દે એવો બનાવ સામે આવ્યો છે શહેરની રણીપ પોલીસ ચોકી આગળ એક કોથળા માંથી લાશ મળી આવી છે જેની જાણ પોલીસ કર્મચારીઓ પાસે નથી પણ જલ્દી થી વિશે માહિતી આપવા એમને જણાવ્યું છે. તો વધુ જાણકારી માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે હું છું સપના અને આપ સેવન ટીવી.... " સંભળાય છે આ સમાચાર.....કોણ છે આની પાછળ કોને આ ન્યૂઝ વાયરલ કરી. મારા પોલીસ સ્ટેશન નું નામ બદનામ કરી ને મુક્યું છે. કોણ કોણ હતું રાત્રે ડયુટી પર."" મહિપાલ સર.....રાત્રે બધા પેટ્રોલિંગ પર હતા. મંત્રી સર આવ્યા હતા પણ જાવેદ, મનીષ