અઘોરી ની આંધી - 3

(14)
  • 7.2k
  • 3.3k

"જય અસુર" આ નાદ આકાશ માં એવો ગુંજ્યો કે ધરતી ના બે કટકા થઈ જાય. આ અવાજ થી હરી ભાઈ અચંભિત થઈ ગયો. હરિ ભાઈ માં હૃદય ના ધબકારા વધી ગયા.અને વડલા ની થડે સંતાઈને બેઠેલા હરી ભાઈ વિચારો માં વલોવવા લાગ્યો," કેમ આ સ્ત્રી ને હોમી દીધી? કેમ આ અઘોરીઓ જયકાર અસુરો નો કરે છે !?, શું આ કોઈ બીજું તો નહિ હોય ને !? ,કેમ ચમ નગર ને જ આ લોકો એ પોતાનું સ્થાન બનાવ્યું. આ કુતૂહલ માં ઘણો સમય વિતી ગયો. આ બાજુ અઘોરી પંથ પુરુષો અને સ્ત્રીઓ ના હાડ પિંજર ને આરોગવા લાગ્યા. હરિ ભાઈ ભૂખ્યો ને