આ જનમની પેલે પાર - ૫

(46)
  • 5.8k
  • 3
  • 3.6k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૫ દિયાન અને હેવાલીને સપનામાં પણ કલ્પના ન હતી કે તેમણે આ રીતે છૂટા પડવાનો વખત આવશે. જન્મોજનમ સાથે રહેવાનું વચન આપ્યું હોય અને એકબીજા માટે જ સર્જાયા હોય ત્યારે અચાનક એક અણધાર્યું તોફાન એમની સામે આવી જશે એવું વિચાર્યું જ ન હતું. થોડા દિવસ પહેલાં વહેલી સવારે ઊઠીને જ્યારે દિયાને એક વાત હેવાલીને કરી ત્યારે હેવાલીએ પણ સામે એવી જ વાત કરી. બંનેએ સમાંતર એકસરખો અનુભવ કર્યો હતો. એ જાણીને બંને ચમકી ગયા હતા. બંનેના જીવનમાં એક સાથે કોઇ અજાણી વ્યક્તિનું આગમન થયું એ યોગાનુયોગ હતો કે કુદરતનો કોઇ ખેલ હતો એ સમજવાનું બંને માટે