શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૪

  • 2.5k
  • 904

મળી ગોવા જવાની પરવાનગી , પણ ..... ઉમંગભાઈ મૃદુલ અને આરતીબેન સાથે થયેલી વાતોનું તારણ કાઢવા અને નિર્ણય લેવા મથતા હતાં ત્યારે તેમનાં મનમાં મૃદુલ અને આરતીબેન સાથે થયેલી વાતચીતનાં શબ્દોવમળે ચડયા હતાં. “તેને માતા-પિતાના સાથ સાથે સાથે એક મિત્રની પણ જરૂર પડશે અને તારાથી સારો અનેસમજદાર મિત્ર બીજો તેને ક્યાં મળશે ?” “આય લવ યુ પપ્પા ,તમારા જેવા લવિંગ અને કેરીંગ પપ્પા મળ્યા એટલે હું બહુ લકીછું, હંમેશા તમે મને એક ફ્રેન્ડની જેમ સમજી શકો છો” “શેખરનાં ઉછેર કરતાં મને આપણા ઉછેર અને મૃદુ પર વધારે ભરોસો છે અને જીવનનાંકોઈ પણ મોડ પર તેને આપણી જરૂર પડી તો આપણે