યાદોનુ અંતર

  • 3k
  • 979

"એય તને મારી યાદ નથી આવતી?" મનમાં મનસાથે વાતો કરતી તળાવ કિનારે ઘુુુટણડુબ પાણીમાં બેઠી બેઠી કેસુુડા ફુુલે ચાદર પાથરેેેલ હો એવાં નારંગી રંંગે ઉભરાતી સાંજે આભમાં સુરજને પાણીમા ભળતો જોઈ રહી હતી. ડુબતા સુરજે અનેક વાર આ જ જગ્યાએ પૃથાને મનન સાથે હાથમાં હાથ મૂકી સ્વપ્ન નગરની ગલીમાં મહાલતાં જોઈ‌ હતી, આજે સુરજ પણ વિચારે ચડ્યો છે ગાડાનું એક પૈડું ખાડામાં પડે અને ગાડુ અચાનક ગતિથી અટકી પડે એમ સુરજ જાણે પૃથા સામે નજર માંડી ત્યાં અટકી ગયો, એ 'દિ ની ઘડી કેવી અદભૂત હતી ! તળાવ કીનારે એ ભીની માટીની