તારા વગર....

  • 3.8k
  • 1.3k

રોશની : શું કરે છે??કબીર : ઘર નું ખાવાનું યાદ કરું છું.રોશની અને કબીર વિડિયો કોલ પર વાત કરી રહ્યા છે.રોશની : કોણે કહ્યુ હતુ ત્યા જઈ ને સેટલ થવા??કબીર : યાર, તું આટલી ચીડાય કેમ છે મારાથી જયાર થી હું કેનેડા આવ્યો છું??મને સમજાતું નથી.અને બીજી બાજુ તું કહે છે તું મારા માટે ખુશ છે!!રોશની : તારા વગર ઘર માં એકલુ એકલુ લાગે છે યાર.પણ આનો મતલબ એવો નથી કે હું તારા માટે ખુશ નથી.બસ.......કબીર : જેલસ છું.....??કબીર હસે છે.રોશની : જરાક પણ નહીં.કબીર : અચ્છા......!!!!રોશની : 10 દિવસ રહી ને રક્ષાબંધન છે.તારે આવવાનું હતું.કબીર : આઈ નો.....રોશની :