દોસ્તી

  • 4.5k
  • 1
  • 1.6k

ખટ ....ખટ....ખટ...ખટ રાત ના બે વાગ્યે એકદમ સીમા ના ઘર ની ડેલી કોઈ એ ખખડાવી... "અરે આટલી રાતે કોણ હશે"સીમા સ્વગત બોલી ડરતા ડરતા હાથ માં ટોર્ચ લઈ, બે રૂમ અને પછી આવતી નાની ઓસરી ટપી એને ફળીયા માં આવી અચાનક કાંઈક સળવળાટ થયો,તે ડરી ગઈ જોયું તો તેના પગ નીચે સુકાયેલા પાંદડા હતા,તેને ફળીયા ની લાઈટ ચાલુ કરી તે ધીમે ધીમે ડેલી સુધી પહોંચી. " કો...ણ કો.....ણ" સીમા એ ધીમે ધીમે બીતા બીતા પૂછ્યું.. પણ કોઈ બોલ્યું નહિ, તેને ડેલી માં પડેલી તિરાડ થી જોવાની કોશિશ કરી પણ ત્યાં કોઈ નહતું,શિયાળા ની