મમ્મી અને દીકરી

  • 7.3k
  • 1
  • 2k

મા તો મા હોય છે પણ એના માટે એના બાળક નું શુ મહત્વ હોય? અને ખાસ કરીને દીકરી નું એની મા ના જીવન માં શુ મહત્વ હોય? માં તો માંં છે પણ દિકરી માટે ખાસ,દીકરી ઉપર રાાાએ છે આસ.માં ની મમતા દીકરી માટે પ્યાર,એની આશા દીકરી ની બને યાર.દીકરી એની લાડો લાડકવાયી,પ્યાર થકી એની બનાવી એને ડાહયી.વ્હાલ નો દરિયો એની દીકરી,ભીને સુુુયી ને મોટી એને કરી.દીકરી ને માંની લાગણી અનોખી.લાડ ને પ્યાર થકી બને અનોખી.વ્હાલ નો દરિયો એને બનાવી,લાડલી દીકરી ને એને સજાવી.દિકુ દિકુ કહીંં ને સમજાવી,શિક્ષા ને ઈચ્છા થકી એને ભણાવી.માં તે માંં ની એને ફરજ નિભાવી,ભેદભાવ છોડી એને દુનિયા