gh-5 પીકઅપ સ્ટેન્ડ

  • 3.2k
  • 1
  • 928

( એવુ કહેવાય છે કે લોકો સામે તમે સચ્ચાઈ લાવશો તો તમારો વિરોધ થશે.. પરંતુ જો એ સચ્ચાઈ ને તમે વાર્તા કે નાટક સ્વરૂપે રજુ કરશો તો લોકોનો કોઈ વિરોધ નહિ હોય. સાશન / પ્રસાશન કઈ કરે કે ના કરે પણ દીકરીઓ ની સુરક્ષા માટે કંઈક તો કરવું જોઈએ. ) ગાંધીનગર ની ખુબ જ સુંદર સવાર. લગભગ 6 વાગ્યા નો સમય છે. ગાંધીનગરના રસ્તાઓ ઉપર ધીરે ધીરે લોકોની ચહલ પહલ વધવા લાગી. સવાર ના સમયે મોટા ભાગે વૉકિંગ કરવા વાળા લોકો હોય છે. અને થોડાક સ્ટુડન્ટ કે જેઓ અભ્યાસ માટે સ્કૂલ કોલેજ જતા હોય છે. અહીંયાના રસ્તાઓ ખુબ જ મોટા