કોફી ટેબલ - 5 - છેલ્લો ભાગ

  • 2.6k
  • 1.1k

" ક્યાં છે?? પ્રિયા....ડોક્ટર એ ઠીક તો છે ને...?" માનવે હોશ મા આવતા ની સાથે જ ડોક્ટર ને પૂછવા લાગ્યો. માનવ ના વોર્ડ ની બહાર જ ઇન્સ્પેક્ટર ઉભા રહ્યા હતા...માનવ ને હોશ આવતા જ એનું સ્ટેટમેંટ લેવા માંગતા હતા...માનવ એ સવાર મા સુલતાન સાથે થયેલી ફોન ની વાતચીત અને ધમકી આપી હતી એ પણ ઇન્સ્પેક્ટર ને કહી દીધું...માનવ વ્હીલ ચેર મા બેસી પ્રિયા ને જે આઇસીયૂ મા રાખી હતી ત્યાં ગયો... એને પોતાની જાત પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો...એ ક્યાંક ને ક્યાંક પ્રિયાની આ હાલત માટે પોતાને જવાબદાર માનતો હતો...પ્રિયા ના મગજ પર ખૂબ ગંભીર ઇજા થઈ હતી... દિલ્હી