રહસ્ય - ભાગ-1

(21)
  • 8.1k
  • 3
  • 3.4k

" નિકેત, આજે હું તને એક વાત કહેવા માંગુ છું જે હમણાં તારી અને મારી વચ્ચે જ રહેવી જોઈએ અને પછી આપણે બંનેએ ભેગા થઈને ખૂનીને પકડવાનો છે. " નીશા થોડી ગભરાયેલી અને કોઈ ગહન વિચારમાં ડૂબેલી દેખાતી હતી અને એકજ શ્વાસે આ બધું જ બોલી રહી હતી અને નિકેત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. નિકેત: પણ થયું છે શું..?? તું મને બરાબર વાત કર તો ખબર પડે અને તે મને આમ અચાનક અહીંયા મળવા માટે કેમ બોલાવ્યો છે..?? નીશા: અરે હા, એ બધી વાત કરવા માટે જ તો મેં તને અહીં બોલાવ્યો છે. (અને પછી નીશા ખૂબજ દુઃખી હ્રદયે પોતે