સહજીવન - 2

  • 3.2k
  • 1.1k

ચેતન ભટ્ટ આ જ હતી મારા જીવન ની પહેલી સફળતા .. ખરેખર નહિ એક સફળતા તમને બધાજ ભૂતકાળ ના સંઘર્ષ ને ભૂલી ને જીવન માં આગળ વધવાની પ્રેરણા આપે.....મારા કલાસ ના બધાજ વિદ્યાર્થી ઓ માટે તો આ એક આશ્ચર્ય પમાડે એવી જ વાત હતી....આજ સફળત એ મને મારા ક્લાસ માં એક એવરેજ વિદ્યાર્થી માં થી હોશિયાર વિદ્યાર્થી તરીકે ઓળખ આપી ....મારા ક્લાસ ની મોટાભાગ ની વિદ્યાર્થિની ઓ હવે મને એક સારા અને હોશિયાર વિદ્યાર્થી તરીકે ઓળખતી થઈ . હવે મારી નોટ્સ પણ માગવાની શરૂઆત થઇ.આજ અરસા માં મારા ક્લાસ માં વૈશાલી એ ક્રિષ્ના ની ખાસ બહેનપણી . જે ક્લાસ માં