જંગલ રાઝ - ભાગ - ૧૧

(1.4k)
  • 4.3k
  • 1
  • 2.1k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ મા જોયુ કે મનિષા પરાણે સગપણ કરે છે. જગદાસ અને ભીમાદાસ છોકરાવાળા ના ગયા પછી મનિષા ને વિશ્વાસ અપાવે છે કે એને લગ્ન નથી કરવા તો એ સગપણ તોઙાવી નાંખશે. મનિષા ને પણ વિશ્વાસ આવી જાય છે કે એના લગ્ન અજય સાથે નય થાય. હવે જોઈએ આગળ......... છોકરાવાળા ના ગયા પછી મનિષા વિરલ વિશે વિચારવા લાગે છે કે બે દિવસ થી એ એને મળવા નય ગઈ એ શુ વિચારતો હશે? પણ કઈ નય કાલે તો બધા પોતાના