મારી કવિતાઓ ભાગ 5

  • 4.9k
  • 2k

(1) લઉ છુંબોલવું છે મારે ધણું બધું છતાં વિચાર ને મન માં દબાવી લઉ છુંલાગીયો છે સદમો એવો મનેછતાં ખુદ થી વિચારો ને દુર કરી લઉ છુંસહેવાતા નથી આ કડવાં અનુભવો છતાં પોતાની ડાયરી માં લખી લઉ છુંજિંદગી જેમ ચાલે તેમ હું માણી લઉ છુંકહેવા માં માત્ર તો સંબધો છેછતાં પૂરી નિષ્ઠા થી નિભાવી લઉ છુંછે મનુષ્ય હદય દંભી જેમ ચાલે તેમ ચલાવી લઉ છું કહેવું છે ધણું બધું મારે છતાં હવે ટુંક માં પતાવી લઉ છું (2) કયાં ?હજી તો માત્ર શરૂઆત કરી છે એમાં થંભી જવાની વાત થઈ છે કયાં ?સમસ્યાઓ છે ધણી બધી એમાં ઉકેલ છોડી