મળી મને આઝાદી?

  • 3.9k
  • 1
  • 1.2k

નોંધ : આ સ્ટોરી સંપૂર્ણ પણે કાલ્પનિક છૅ, ઘનઘોર જંગલ વચ્ચે રહેલા પહાડોને પણ કંપાવી દે એવી વર્ષાઋતુમા સ્નેહાએ અચાનક પોતાના સ્વપ્નમાંથી બહાર આવીનેં આંખો ખોલી, અર્ધ જાગૃત અવસ્થામાં એને રોશનદાનો તરફ નજર ફેરવતા જોયું,હજી સૂર્યએ પોતાના આછા સફેદ - પીળા રંગના કિરણોનેં આકાશમાથી વિખેર્યા હતા, તેને એક નજરે દીવાલ ઉપર લાગેલી ઘડિયાળ ઉપર જોયું પણ કઈ દેખાયું નહિ થોડી આંખોનેં ચોળી ફરીથી દીવાલ પરની ઘડિયાળ ઉપર નજર ફેરવતા જોયું તો એમાં સવારના 6:15 થયાં હતા, August મહિનાની મેદાનની ઘાસ ઉપર ચોમેર પાણી જ પાણી જોવા મળે એ