ડૂબતી સંધ્યાનો સુરજ - ૧૦

  • 3.8k
  • 1
  • 1.6k

" આજ જગ્યા એ..... સામે જ્યાં હું ઉભો હતો એજ જગ્યા એ થોડા દિવસો પહેલા એક ડાયનને મેં બચાવી હતી....." આ શબ્દ સાંભળી સંધ્યા જરા સ્તબ્ધ બની ગઈ . અને જાણે આગળની વાત સાંભળવા આતુર બની ગઈ . સૂરજે આગળ કહ્યું " મેં એને બચાવી , બદલામાં મને શું મળ્યું ? મારી કલાસ વન ઓફિસરની નોકરી છીનવી લીધી , પ્રાઇવેટ કંપનીમાં નોકરી મેળવી જાત મહેનતથી આગળ આવ્યો , ત્યાં પણ લોકોની ઇર્ષાએ મને ચોરીના આરોપમાં ફસાવી માર માર્યો . જે ગામને એક અત્યાધુનિક સુવિધાથી સજ્જ બનાવવાનું , જીવનધોરણ ઊંચું લાવવાનું સ્વપ્ન જોયું હતું એજ ગામના લોકોએ ગધેડા પર