ડૂબતી સંધ્યાનો સુરજ - ૨

  • 4.2k
  • 1.8k

વરસાદ હજી ધોધમાર વરસી રહ્યો હતો - બ્રેક વગરની ગાડી જેમ બસ વરસી જ રહ્યો હતો અને સુરજ હજી પણ થોડી થોડી વારે બાઇકની ટાંકી પર પ્લાસ્ટિક બેગ લપેટાયેલું બેગ અવારનવાર સરખુ કરતો હતો . હવે તે અડાલજ ચોકડી પહોંચવાની તૈયારી હતી . જો તમે એસ.જી. હાઇવે પર ચાલ્યા હોય તો તમને ખબર હશે કેમ અડાલજ ચોકડી ની જસ્ટ પહેલા એક નર્મદા કેનાલ આવે છે હવે સુરજ આ નર્મદાની કેનાલ નજીક દેખાઈ રહી હતી. સુરજ જ્યારે એકદમ એ કેનાલની નજીક પહોંચ્યો તો એને જોયું કે કેનાલ ને અડી ને કોઈ ઉભુ હોય એવું દેખાતું હતું