ડૂબતી સંધ્યાનો સુરજ - ૧

  • 5.2k
  • 2.4k

અર્પણ ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને , મારી મિત્ર-જીવનસાથી ઉર્વીશાને , મારા તમામ વાંચક મિત્રોને . ખૂબ ખૂબ આભાર (૧) શ્રી રામ મોરી :- મહોતુ , કોફી સ્ટોરીસ જેવી વાર્તાના લેખક અને મોન્ટુ કી બીટુ જેવી ફિલ્મના લેખક કે જેઓ નેશનલ એવોર્ડ વિનર લેખક છે . ખૂબ ખૂબ આભાર શ્રી રામ મોરી સર . (૨) શ્રી મિત્તલ પટેલ :- શ્રી મિત્તલ પટેલ એક સામાજિક કાર્યકર છે . જેમને વિચારતા સમુદાય સમર્થન મંચ નામે NGO ચલાવે છે . શ્રી મિત્તલ પટેલને ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે . 8 માર્ચ 2018ના રોજ રાષ્ટ્રપતિ રાજનાથ કોવિંદના હાથે સર્વોત્તમ એવો ' નારીશક્તિ એવોર્ડ ' મળેલો