ચેકમેટ - 23

(18)
  • 4k
  • 2
  • 1.2k

દોસ્તો ચેકમેટની અત્યાર સુધીની સફરમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા..આલયના ગુમ થવા પાછળ એનો કોઈ મિત્ર કે પછી રિધમ મેહતા જ હશે એમ અનેક શંકાઓ વચ્ચે સત્ય કંઈક અલગ જ સામે આવ્યું છે.શું આ ખરેખર સત્ય છે કે પછી વાત કંઈક જુદી જ છે...શું મૃણાલિની બહેન ખરેખર નિર્દોષ છે કે પછી એ પોલિસ ઇન્સ્પેક્ટરને ગુમરાહ કરી રહ્યા છે.બીજા દિવસે દસ વાગે મળવાનું નક્કી કરીને બધા છુટા પડે છે અને રાજપૂત સાહેબ મનોજભાઈના રૂમમાં આવે છે....હવે આગળ..."ઓલ ઇઝ વેલ" શબ્દ ખરેખર બોલવો કેટલો સહેલો છે નહીં સર."મોડી રાતે ગાર્ડનમાં બેસીને શાંતિથી ચર્ચા કરતા કરતા મોક્ષાએ રાજપૂત સાહેબને જાણે ટોન્ટ જ મારી દીધો.."તો