The Tales Of Mystries - 1

(1.6k)
  • 8.1k
  • 1
  • 3.7k

સ્ટોરી 2: ઇનવીઝીબલ કિલર એપિસોડ 1અમદાવાદ ના એલિઝબ્રિજ પાસે આવેલ અંકુર સોસાયટી માં આજે નવી સવાર ખીલી હતી. અંકુર સોસાયટી ના બ્લોક નંબર 22 માં ઘર ના ઉપલા ભાગ માં આવેલ બેડરૂમ માં એક નવયુવાન છોકરી સુઈ રહી હતી. સવાર ના 8:30 વાગી ચુક્યા હતા પણ અત્યાર સુધી એને કોઈ ઉઠાડવા નહોતું આવ્યું કારણ કે આજે રવીવાર હતો.થોડી વાર રહી ને નીચે થી 52 વર્ષીય મહિલા કોફી અને નાસ્તા