આપણુ હ્રદય

  • 6.6k
  • 2.5k

*આપણું હૃદય* આજે વિશ્વ હ્રદય દિવસતમે જુઓ હ્રદય પર કેટલા ગીતો બનેલા છે...જેમકે દિલ વીલ પ્યાર પ્યાર મેં કયા જાનું રે...પ્રસ્તુત ગીત માં હિરોઈન ને હિરો નાં દિલ સાથે પડેલી નથી, કદાચ હીરો એ કીધું હશે કે મને બીપી નો પ્રોબ્લેમ છે એટલે હિરોઈને ગાવું પડ્યું કે દિલ વિલ પ્યાર પ્યાર મેં કયા જાનું રે ,જાનુ તો જાનું ઈતના જાનું કી તુઝે અપના જાનું રે,...કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રિયે, મેરા ઘર ખુલ્લા હે ખુલ્લા હી રહેગા તુમ્હારે લીયે...પ્રસ્તુત ગીત માં હિરો હ્રદય ભંગ લાગે છે પણ હ્રદય એમ