શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૧

  • 3.5k
  • 1.4k

આ વાત છે એક સાદા સરળ વ્યક્તિની જેનું નામ છે મૃદુલ. યુવાનીની જમીન પર ડગલા માંડતો એ આકાશે ઊચે ઉડવાના સપના સેવતો પોતાના રુમની બારીમાં બેઠો હતો. હમણાં જ તેને દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને દોસ્તો સાથે વેકેશનમાં જવાનાં પ્લાન બનાવતો હતો... એક વર્ષની સખત મહેનત પછી હવે થોડી હળવાશની પળો માણવાની એની અભિલાષા છે તો વ્યાજબીને, ત્યાં અચાનક એના ફોનની રિંગ વાગી અને સપનાની દુનિયામાંથી જાગી જ્યારે મૃદુલે ફોન ઉપાડ્યો તો સામે શેખરનો અવાજ આવ્યો, " ભાઈ કેમ છે? કેવું ચાલે છે તારુ વેકેશન? ક્યાં જવાનો પ્લાન બની રહ્યો છે? "મૃદુલે જવાબ આપ્યો, " બડી, આ વખતે તો