કોફી ટેબલ - 3

  • 2.9k
  • 1.2k

"તારા કોઈ સવાલનો જવાબ હું આપી શકું એમ નથી...માનવ..." પ્રિયા લાગણીશીલ થઇ ને બોલી ઊઠી. **** (પ્રિયાની નજરે) " બસ પ્રિયા રડવાના દિવસો તો કરીમના છે...હવે આગળ શું પ્રોસેસ છે... એ જણાવ" માનવ એ પ્રિયા ને સાંતવના આપતા કહ્યું. " સારું ...એમાં હવે મારી મદદ કેવી રીતે જોશે?" " તું જરાય ચિંતા નહીં કર ..પ્રિયા કરીમ લાલો હવે નહીં બચી શકે..." માનવ એકદમ ગુસ્સા મા બોલી રહ્યો હતો. " હેલો... અવની..પ્રિયા બોલું છું??" " હા માનવ મળ્યો મને... અમે તારા ગુનેગાર ને સજા અપાવવા જઈ રહ્યા છે...તારે જરૂર પડે ત્યારે કોર્ટે હાજર થવું પડશે... " " બસ અવની.... એમ નહીં