લઘુ કથાઓ - 23 - The Tales of Mysteries.. - 4

  • 5.5k
  • 2k

સ્ટોરી 1 "ધ બોડી ઇન કેનાલ" ફાઇનલ ચેપટર -B : ધ સિક્રેટ રિવિલ્સભારત .ઇસ 1947: ભારત બ્રિટીશ રાજ માં થી આઝાદ થયુ પણ સાથે સાથે એના પડઘા પણ પડ્યા. પાર્ટીશન થયું અને એમાં હજારો લાખો માણસો એ પોતાના જીવ ગુમાવ્યા. એમા નો એક હતો 10 વર્ષીય નરેન્દ્રનાથ ત્રિવેદી. જેણે આ બાર્ડ ઓફ બ્લડ માં એને પોતાના થી 5 વર્ષ મોટી બહેન નંદની ત્રિવેદી ને ગુમાવી હતી. જેમાં એણે પોતાની બહેન નું રેપ અને