મન : સંબંધ મિત્રતા નો - 89

(1.6k)
  • 3.9k
  • 1
  • 1.5k

નિયા ના ઘરે સવાર થી જ ચહેલ પહેલ શરુ થઇ ગઈ હતી કેમકે આજે નિયા ના મેરેજ હતા. બપોરે ત્રણ વાગ્યે નિયા ના મેરેજ હતા. અને નિયા ને સાડા દસ વાગ્યે રેડી થવા જવાનું હતું. એ નાહી ને આવી ત્યારે એના મમ્મી એ કહ્યું , " નિયા આજે તારો ફેસ કંઈક અલગ લાગી રહ્યો છે ?" " એટલે " " કઈ વધારે જ ચમકે છે " જાહ્નવી દી નિયા પાસે આવતા બોલ્યા. " કઈ પણ " " કઈ પણ નઈ નિયા , સાચે આજે તારો ચહેરો એક દમ મસ્ત લાગે છે " નિયા ના ફોઈ એ કહ્યું. " ચાલો તમે