કુદરતના લેખા - જોખા - 42

(22)
  • 4.7k
  • 1
  • 1.8k

આગળ જોયું કે મીનાક્ષી સાગરને રડતા જોય એને સાંત્વના આપે છે અને પોતે મયૂરને સમજાવશે એવું કહી તેને પોતાની રૂમમાં જતા રહેવાનું કહે છે. પરંતુ જ્યારે મીનાક્ષી મયૂરને મળવા તેની રૂમ પાસે ગઈ તો ભોળાભાઈ એને મયૂરને મળવાની ના પાડે છે. એકાએક મીનાક્ષીને લાગી આવતા તે આ ઘર છોડીને અમદાવાદ જતા રહેવાનો નિર્ણય કરે છે એ નિર્ણય જણાવવા તે કેશુભાઈને ફોન કરે છે... હવે આગળ ..... * * * * * * * * * * * * * * * "બસ હવે મને અહી ગૂંગળામણ થાય છે. હું અહી એક પળ પણ નથી રહેવા માંગતી. જે એક