લેણું

  • 3.3k
  • 1.1k

આપણે લેણું આવો શબ્દ તો ઘણી વાર સાંભળ્યો હશે. આપણી આજુબાજુ માં અથવા તો ઘર ના કોઈ સભ્યો પણ કહેતા હશે કે મારી માથે એટલું લેણું છે. ઘણા કહેતા હોય કે મારી માથે એટલા બધા પૈસા છે. લેણું મતલબ કે" વ્યાજવા પૈસા", કોઈ ની જરૂરિયાત ના સમય માં તેનો લાભ ઉઠાવી ને તેને 3/4 ટકા માં પૈસા દેવા તેને વ્યજવા પૈસા કહેવાય છે. આપના માં મોટા ભાગે વ્યજવાં પૈસા દેવા માં આવે છે. જેની પાસે વધારે પૈસા વધી ગયા હોય તેવા માણસો ગરીબો ને જરૂરિયાત ના સમય માં વ્યાજવા પૈસા દે.