જાસૂસની જાસૂસી - ભાગ 4

(21)
  • 6k
  • 3.8k

જાસૂસની જાસૂસી ભાગ-4 હથિયાર મળી ગયું હરમને કાગળ પર લખવાનું બાજુ પર મુક્યું અને જમાલ સામે જોયું હતું. 'જમાલ, જમીન વેચાય નહિ એટલા માટે ખૂન થઇ રહ્યા છે. ખૂની નથી ઇચ્છતો કે આ જમીન વેચાય કારણકે ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઇ આ જમીન વેચાઇ જાય એના પક્ષમાં હતાં માટે એમનું ખૂન થયું. નિમેષ શાહ આ જમીનમાંથી પોતાનું નામ કઢાવી નાંખશે એટલે ચોક્કસ નિમેષની હત્યા હવે ખૂની કરવાની કોશિષ નહિ કરે. હવે રહી વાત બાબુભાઇ અને પુષ્પાદેવીની. સવાલ એક જ છે કે બાબુભાઇ તો જમીન ના વેચાય એ તરફેણમાં હતાં છતાં બાબુભાઇ પર હુમલો કેમ કરવામાં આવ્યો? બસ આ સવાલ મારા