સજા

  • 4.1k
  • 1.2k

આશરે બપોર ના બરોબર મધ્યાહને સૂરજ માથે હોય એ સમય પણ જાણે કુદરતને ભાદરવો ભરપૂર કરવો હોય તેમ બપોર ના બાર વાગે પાણી ભરેલા કાળા ઘનઘોર વાદળોથી વાતાવરણ સમીસાંજ નું ભાસી રહ્યું હતું આ સમયે અમરેલી જિલ્લા ના રાજપર ગામના પોલીસ ચોકી માં સાહેબ ધીમી ધાર ના વરસાદની મજા ગરમા ગરમ ભજીયા અને ચા નો લુફ્ટત ઉઠાવી રહ્યા હતા એ સમયે ચોકી ની બાર બેસેલો હવાલદાર એક સફેદ કાગળ સાથેનો વરસાદના પાણી થી થોડોક ભીંજાયેલો એક નાનામો પત્ર આપી ગયો, આ પત્ર વાંચી સાહેબ ચોકી ગયા કેમ કે મિત્તલ સાહેબ પોતે હજી આ ગામ માં છેલ્લા પંદર દિવસ થી જ