પ્રેમ નો પેહલો વરસાદ - 5 - છેલ્લો ભાગ

  • 3.4k
  • 1.2k

????? લડાઈના અંત થયા બાદ... હાહાહા તમને ખબર છે મારા પપ્પા તો બવ જ હાયપર થય ગયા હથા સારુ થયુ બધી પ્રોબ્લેમ સોલ્વ થય ગઈ હા અને મારા પપ્પા પણ ગુસ્સે થયેલા પણ સારુ થયુ કે બધુ નોર્મલ છે અત્યારે નઈ ચાલો તો પછી મળિયે અત્યારે ઘરે જવુ પડસે અને પપ્પા તો અંકલ પાસે વાતો કરવા માટે બેસી ગયા છે ઍ હવે જલદી થી ઉઠે પણ નઈ મારે ઘણુ બોલવું પડસે એમને સારુ તો નિચે ચાલો હવે જઈએ હા ચાલો ????? 5 ડેઝ લેટર... અરે રાજુ કઈ ગયો ભાઇ ચલ ને વાર થય જશે હા આવ્યો ઉભા રહો થોડી વાર