અઘોરી ની આંધી - 2

(21)
  • 8.3k
  • 1
  • 4.7k

ક્યારેક ક્યારેક ઘડી એવી આવી છે ત્યારે જીવન માં કઈ સુઝતું નથી શું કરવું અને શું ન કરવું. ઉર દ્રવી ઉઠે છે. વિશ્વાસ ન થાય એવી ઘટના થી પરિચિત થવું પડે છે. પંખી ના માળા જેવડું ગામ ચમનગરે આ ઘટના નો સામનો કર્યો. થોડા જ સમય માં આખાય ગામનો નાશ થવા લાગ્યો.એની અસર હવે આખાય પંથક માં થવા લાગી. હવે વારો હતો આજુ બાજુના ગામનો. હજારો લોકો ના જીવ જોખમ માં હતા. બાજુ નું ગામ એટલે લિલાનગર ના લોકો ગભરાય ગયા.પંથક માં