પ્રેમ પરીક્ષા. - ભાગ પ

  • 5.7k
  • 2.1k

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ પACT 2Scene 5[ fade in શ્રેયા અને વિશાલ હોલ મા બેઠા છે ]શ્રેયા : બબુ તને અહિંયા ફાવે છે ને.વિશાલ : હા.. ફાવે છે.શ્રેયા : wow.. અઠવાળીયા મા તારુ ગુજરાતી ઘણુ improve થઈ ગયુ છે.વિશાલ : મહિને કે બાદ તો મેં બીજા ને પણ ગુજરાતી શીખવળીશ.શ્રેયા : શીખવળીશ નહિં શીખવાળીશ .વિશાલ : ગુજરાતી...શીખવાળિશ.શ્રેયા : ગુડ.. તને અહિં કંટાળો તો નથી આવતો ને ?વિશાલ : નો.. કંટાળો નથી આવતો પણ....શ્રેયા : પણ શું ?any problem ?વિશાલ : કયા હે વહાં દોસ્તો કે સાથ રુમ મે કેસી ભી રેહ શકતે હે ,સો શકતે હે,કૈસે ભી કપડે પેહન શકતે