બારીશ - (ભાગ 3)

  • 4.6k
  • 1
  • 1.9k

એક દિવસ સવાર માં ઉઠીને શ્રવણે વિચારી લીધું કે એ એના દિલ ની વાત મીરા ને આજે જણાવશે...ધીમે ધીમે મીરા સાથે થતી વાતચીતને કારણે શ્રવણ મીરા ને ઓળખવા લાગ્યો હતો અને પસંદ કરવા પણ લાગ્યો હતો...એના દિલ માં મીરા માટે નાની કોમલ કળી ફૂટી રહી હતી જેની જાણ આજે મીરા ને કરવાની હતી....બ્રેકફાસ્ટ ટેબલ ઉપર મીરા બધું આમથી તેમ ગોઠવી રહી હતી...શ્રવણ રૂમ માંથી બહાર આવ્યો...શ્રવણ હજુ એ જ મૂંઝવણ માં હતો કે સાદું સરળ પ્રપોઝ કરી દવ કે પછી કંઇક તામજામ કરું..."હું નીકળું છું હવે..." શ્રવણ કંઇક વિચારે એ પહેલાં મીરા ઘરના દરવાજા પાસે પહોંચી ગઈ અને ચંપલ પહેરતા