બારીશ - (ભાગ 1)

(11)
  • 5.5k
  • 2k

બારિશ...આજે તો બસ યાદો રહી ગઈ છે ... યાદો તો ઘણી હશે આપણી પાસે પણ આ યાદો માં ઘણી યાદો ખૂબ જ મહત્વની હશે... વરસાદ વરસી રહ્યો હતો....આજે કઈક અલગ જ મુડ માં લાગતો હતો ...ઘણા નાના છોકરાઓ વરસાદ ની મજા માણી રહ્યા હતા તો ઘણા કાગળ ની હોડી બનાવી રહ્યા હતા.. ઘણા ની ઘરે નવીન વાનગીઓ ની સુગંધ પ્રસરી રહી હતી....મોટી ઉંમરના દાદા અને દાદી એની બાલ્કની માં બેઠા હતા અને ચા નો આનંદ માણી રહ્યા હતા...મીરા એની બાલ્કની માં ઉભી ઉભી મૂશળધાર વરસતા વરસાદ ને જોઇ રહી હતી...અને એની યાદોને વાગોળી રહી હતી.... મીરા માટે ની તો આ