ક્યાં લગી રહેશું અજાણ્યાં.........?

  • 4.9k
  • 1.5k

પ્રિય....heppy,. આપણી મુલાકાત એક ભાગ્યશાળી ભગવાનના ભેટ ધરેલા ભવભવનો સાથ ઝંખતા ભાઈબંધના ઘેર થઈ.તમેં ત્યાં આવ્યાં અને આખો દિવસ પ્રસંગના બહાને આપણા બેઉનો સતત ટકરાવ થયા કર્યો.છેક સાંજે સંવાદનો મેળ પડ્યો. આખો દિવસ કામમાં તમારી આંખો હું વાંચતો'તો.તમારા દામનમાં સાંજના સમયે થાક લાગ્યાનો વર્તારો મૂખ ઉપર વર્તાતો હતો. બાજુની ખુરશી ખાલી હતી. તમેં પણ એકલાં જ બેઠાં હતાં. તે મોકો જોઈ હું તમારી નજીક આવી બેસી ગયો. અને તમને એટલું ય બોલ્યો "ક્યાં લગ